$DNA$ ફિંગરપ્રિન્ટિંગમાં વપરાતા વિવિધ માર્કરની સૂચિ દર્શાવો.
$DNA$ ફિંગરપ્રિન્ટિંગની તકનિક સૌપ્રથમ એલિક જેફ્રિયસ (Alec Jeffreys) દ્વારા વિકસાવવામાં આવી. તેઓએ સેટેલાઇટ $DNA$ ને પ્રોબ (probe) સ્વરૂપમાં ઉપયોગ કર્યો. જેમાં ઘણીબધી બહુરૂપકતા હતી. તેને વેરિયેબલ નંબર ઑફ ટેન્ડમ રિપિટ્સ (variable number of tandem repeats - $VNTR$ ) તરીકે ઓળખીએ છીએ. તકનિક જેમકે પહેલા ઉપયોગ કરી ચૂક્યા છીએ તે સધર્ન બ્લોટ હાઇબ્રિડાઈજેશન (southern blot hybridisation) છે, જેમાં રેડિયોલેબલ્ડ (radiolabeled) $VNTR$ નો પ્રોબ (probe) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
આકૃતિમાં દર્શાવેલ $DNA$ ફિંગરપ્રિન્ટ કોની હોઈ શકે ?
સેટેલાઈટ $DNA$ ને શેના આધારે વર્ગીકૃત કરવામાં આવેલ નથી ?
$\rm {DNA}$ ફિંગરપ્રિન્ટિંગ વિશે વિસ્તૃત રીતે સમજૂતી આપો.
$PCR$ અને રિસ્ટ્રક્શન ટુકડા લંબાઈ પોલીમોર્ફિઝમ એ............. માટેની પદ્ધતિ છે.
$PCR$ અને રિસ્ટ્રીક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફિઝમ પદ્ધતિ .... માટે વપરાય છે.